¡Sorpréndeme!

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન| ગુજરાતમાં કાંધલ જાડેજાનું ક્રોસ વૉટિંગ

2022-07-18 142 Dailymotion

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે મતદાન યોજાયુ હતુ. જેમાં એનડીએ ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં અનેક ઠેકાણે ક્રોસ વોટિંગ થયુ છે. જેમાં ગુજરાતમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કરીને એનડીએ ઉમેદવાર દ્રોપદી મુર્મુને મત આપ્યો હતો.